Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
કાગળ.
કાગળ.
★★★★★

© Gunvant Upadhyay

Others

1 Minutes   13.5K    6


Content Ranking

અરીસો બની જાય છે શ્વેત કાગળ;
પ્રતિબિંબ ઝીલી થતો હેલ કાગળ.

કરી જાણતો પેન સરખી સવારી
વિચારો ને ભાવો કરે હેક કાગળ.

જ્યાં આળેખવાને સહજ ચિત્ર મથવું
બની જાય દ્રૃશ્યોસભર લેખ કાગળ.

નથી વ્હેંચવા સમ કશું આ જગતમાં
સતત ઉશ્કેરતું કોઈ કે વ્હેંચ કાગળ!

સહજ શ્વાસ જેવું જ્યાં ટપકે નયનથી
ઝૂકો જેમ જાતે ઝૂકે તેમ કાગળ.

કાગળ આંસુ ચિત્ર નયન

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..