Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
મળી જાય
મળી જાય
★★★★★

© Sweta Mehta

Others

1 Minutes   6.6K    4


Content Ranking

પાંપણના પલકારામાં કદાચ એ મળી જાય.
હદયના ધબકારમાં કદાચ એ મળી જાય.
 
વરસતા વરસાદમાં કદાચ એ મળી જાય.
વિજળીના ઝબકારમાં કદાચ એ મળી જાય.
 
કા ચાંદ કા સિતારામાં કદાચ એ મળી જાય.
પંખીના કલરવમાં કદાચ એ મળી જાય.
 
સમીરની સરસરાહટમાં કદાચ એ મળી જાય.
ફુલોની સુગંધમાં કદાચ એ મળી જાય .
 
સાગરની લહેરોમાં કદાચ એ મળી જાય.
ઝરણાની ચંચળતામાં કદાચ એ મળી જાય.
 
સમજવા માંગુ હું એને કદાચ
મને સમજે એવું કોઈ મળી જાય.
 
જીવનની રાહમાં રાહ છે હવે બસ એજ.
આ "સ્મિત"ના "મન"માં વસે એવું કોઈ હમરાહી મળી જાય

કવિતા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..