Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shaurya Parmar

Inspirational

2  

Shaurya Parmar

Inspirational

સફળતા ન મળે તો કેહજે

સફળતા ન મળે તો કેહજે

1 min
7.0K


લક્ષ કોઈ રાખજે, પંથપર
એ પંથપર કાયમ રહેજે
પછી સફળતા ન મળે તો કહેજે..
 
અપાર, અથાક પ્રયત્નો ચાલુ રાખજે 
દ્રઢનિશ્ચયી તુ, રહેજે
પછી સફળતા ન મળે તો કહેજે..
 
મુસીબતો નિરંતર આવશે, તુ ચાલજે
કઇંક કાંટા વાગે તો સહેજે
પછી સફળતા ન મળે તો કહેજે..
 
જીત તો નક્કી જ છે વાહ્લા,
બસ તુ મા ગંગાની જેમ વહેજે,
પછી સફળતા ન મળે તો કહેજે..
 
કોઈ બોલે તો કાન બંધ કરવાના
ફક્ત લક્ષ પર ધ્યાન દેજે
પછી સફળતા ન મળે તો કહેજે
 
લક્ષ કોઈ રાખજે, પંથપર
એ પંથપર કાયમ રહેજે
પછી સફળતા ન મળે તો કહેજે
 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational