Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kinjal Pandya

Romance

3  

Kinjal Pandya

Romance

કદાચ આ જ પ્રેમ છે

કદાચ આ જ પ્રેમ છે

1 min
440


નથી જ રહી શકતા

નથી જ જીવી શકતા,

પ્રેમ કર્યો છે આપણે

તો દૂર પણ નથી જ રહી શકતા..

પણ,

એકબીજા ને આગળ વધારવા

મથી રહયા...

યાર આ કુરબાની તો નથી,

પ્રેમ જ છે,

જાણીયે છીએ હાલ એકબીજાના

છતાં એકબીજાને સાચવી રહયા..

પણ,

આ દિલ તો એકમેકમાં ધબકે

આપણા હાલ એકબીજાને જણાવી રહયા..

આપણે એ કેમ ભૂલી રહયા???



Rate this content
Log in

Similar gujarati poem from Romance