Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dharmesh Palsana

Others

2  

Dharmesh Palsana

Others

અજવાળી દઈએ

અજવાળી દઈએ

1 min
1.2K


એક રાત્રી એવી અજવાળી દઈએ,
ચાંદને પણ થોડો શરમાવી દઈએ.
 
મિલન આપણું કદાચ સંજોગ હશે,
સંજોગને અવસરમાં પલટાવી દઈએ.
 
સાથ સંધ્યાએ આજે તારો છે મને,
પ્રેમની તસ્વીર રંગોથી સજાવી દઈએ.
 
હાથમાં હાથ અને ક્ષિતિજે નજર છે,
આસમાન ધરાનું મિલન કરાવી દઈએ.
 
વાત વાતમાં સૂરજ પણ ઢળી ગયો,
વિરહનું દર્દ દિલમાં છુપાવી દઈએ.


Rate this content
Log in