Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Classics Drama

2  

Prahladbhai Prajapati

Classics Drama

બાંધ્યો બંધાઉ નહી વાતમાં

બાંધ્યો બંધાઉ નહી વાતમાં

1 min
210

શબ્દોનું ખેડાણ લાગણીના ખેતરે

ભાવ અભાવની ભાવનાના વરતારે,

કયોક આછી પીળી માવઠાની છાંય

ક્યોક ઘનઘોર ગડ્ગડાટે સીમ ન્હાય

મુશળધાર શાબ્દોની સરવાણીમાંય

ઝરણાના અર્થો વહેણના રસ્તા મપાય,

ઢોળાય ભીનાશ ઉગવાની સુગંધ માટીમાં મપાય,

મોસમના વર્તારા મને ખેતરે ચાસે ચાસમાં દેખાય,

મોલ લણવાને મનખાનો હળ ખેડુ બળદે બંધાય,

આશ ભરી પટલાણીના જીવતરનો સેઢો ઉભરાય,

શમણાંનાં દરબાર ચીપે ઓણના સ્વપ્નોનો ગંજીપો

બાજી સજાવે તિજોરીએ દીકરીના કરવાને આણાં

એકલ હાથે રજવટુ ખેડવા ને દીકરીના દી ઉજાળવા

જમાતમાં નામ મોટું કરવાને દીકરીનો ભવ ઉગારવા

જન્મારાને એવો બાંધુ, કે છુટ્યો છુટે નહી ચાસમાં

આયખાના આંકડા ખીલે બાંધ્યો બંધાઉ નહીં વાતમાં.

Rate this content
Log in

Similar gujarati poem from Classics