Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dilip Ghaswala

Others

2  

Dilip Ghaswala

Others

વસંતે

વસંતે

1 min
6.4K


કળીઓને બસ છેતરી  છે વસંતે
ગજબની રમત આદરી છે વસંતે.

ધોળે દિવસે તારાઓ દેખાડીને,
કોમળ જાત ને વેતરી છે વસંતે.

કળી તો શરમથી બીડાઈ ગઈને,
પવનની અગન નિતરી છે વસંતે.

વફાની કરી વાત ફૂલે.. ખરીને,
શૂળોની પથારી કરી છે વસંતે.

કુસુમવત અભાવે ઘડાયો છું 'દિલીપ',
પર્ણ પીડાઓ ઉભરી છે વસંતે.


Rate this content
Log in