Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prahladbhai Prajapati

Abstract Inspirational

3  

Prahladbhai Prajapati

Abstract Inspirational

ઈશ્વર નામે રળી ખાય ધૂતારા

ઈશ્વર નામે રળી ખાય ધૂતારા

1 min
13.5K


અશક્યતાની ઓથ લઇ રળતા, તકવાદીઓ કરે ઐયાસી ધર્મની ઓથે,

પૂજારી, ધર્મગુરુ સંત, મહંત, મોલ્વી પાદરી મ્હાલે બાવા બાપુ સાધુઓ.


ઈશ્વરની ખોજ્મો, શાંતિની શોધમાં, જ્ઞાન, તરસ્યા, પરહરતા, ભાવુક ભક્તો,

સંસારમાં, ખૂણે - ખૂણે, ઉભરતી, વેદનાઓનાં લાભાર્થી બાવા બાપુ સાધુઓ.


મહંત, મોલવી પાદરી યુગ પુરુષ, કહેવાય સીધા જે નહોતા આશ્રમે મહાલતા,

સત્માર્ગે, સત્કર્મે, ઈશ્વરની, શોધમાં, શાંતિની ખોજમાં ન હતા બાવા બાપુ સાધુઓ.


ચેલા અનુયાયી, વંશ, વારસદારો, પેઢી નામે થૈ નીલા સફેદ ગુલાલ વૈભવી ગુરુઓ,

ક્રમબદ્ધ સ્વનીયમી વારસે પેઢી ચલાવે મોઉલવી પાદરી બાવા બાપુ સાધુઓ.


ધર્મ નાશનાં રખવાળાં કરે અનુયાયોનાં પૂરાવા સામે, રહે લડતા કરી કુકર્મો,

ઈશ્વર અલ્લાહ જીસસ વારસા નામે, ઉભી કરે પેઢીઓ બાવા બાપુ સાધુઓ.


કરે અંધ શ્રધ્ધાનાં આચમનને જાદુઈ છડી જેમ જીસસ અલ્લાહને ઈશ ડોલાવે,

સૅવ શ્રેષ્ઠ માલેતુજાર ધર્મ પછી આતંકવાદ ત્રીજો વેપારથી ચડે બાવા બાપુ સાધુઓ.


Rate this content
Log in