Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Others

2  

Meena Mangarolia

Others

મેઘ જેવી આંખડી

મેઘ જેવી આંખડી

1 min
6.5K


અષાઢી મેઘ જેવી આંખડી
સતત રુએ...
મારું હર સ્મિત ભરે છે ડૂંસકુ...
આંખોમાં આંસુ ભરી આવી
ગયો એ કોણ...?

સખી... મારો માધવ ક્યાંય
નથી મધુવનમાં...

તારું પહેલા વરસાદમાં
આવવું કાના, હવે કેમ રે ભૂલાવું...?
તારી રાધા આ અનરાધાર
મેઘમાં કેમ વિસારે...

સખી... મારો માધવ ક્યાંય નથી મધુવનમાં...

સખી આજે તું મને દે હોંકારો 
મારો માધવ નથી મધુવનમાં...


Rate this content
Log in