Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dharmesh Palsana

Others

3  

Dharmesh Palsana

Others

ભગવાન ના સમજ

ભગવાન ના સમજ

1 min
6.5K


વાત તારા માટે મજા સરખી છે,
દીલમાં મારા તો આગ સળગી છે. 

ચાંદ દેખાડી તડકામાં બાળે છે મને,
બાળવાની તારી રમતને નીરખી છે.

હાસ્ય છલકે તારા હોઠે મારા રડવાથી,
ફિકર નથી આંસુની મને કયાં કમી છે?   

ઝૂમે છે રાધા મસ્તીથી કૃષ્ણને સંગ,
એ શું જાણે મીરાં કેટલી તડપી છે ?

હાંસલ કરી ખુદને ભગવાન ના સમજ,
સમયની બદલાતી ચાલ મેં પરખી છે.


Rate this content
Log in