Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Falguni Parikh

Inspirational

3  

Falguni Parikh

Inspirational

રહ્યું છે

રહ્યું છે

1 min
13.9K


કવિશ્રી ભરત ભટ્ટજીના મત્લા પરથી તરહી ગઝલ:

(લગાગા, લગાગા, લગાગા, લગાગા)

*ચલો કોઈ સ્મરણો સજાવી રહ્યું છે,

કે રણ ઝાંઝવાઓ બતાવી રહ્યું છે.

અમારા વિચારો અદીઠાં રહીને,

જીવનની ખુમારી જતાવી રહ્યું છે.

નકારેલ ભૂલો સજારૂપ આપી,

રસ્તે કંટકો કૈ બિછાવી રહ્યું છે.

નિહાળું સપન પાંપણે આંખ મીંચી;

જીવન ગૂઢ નર્તન નચાવી રહ્યું છે.

ભલે એકલા દર્દ સહન કર્યા ઘેરા,

કહાની છતાં એ લખાવી રહ્યું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational