Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vivek Chudasma

Others

2  

Vivek Chudasma

Others

માની સ્તુતિ

માની સ્તુતિ

1 min
1.4K


પૂજે જેને ઋષિ અંગિરા ઋષિ અત્રિ
હિમાલય કેરી દિકરી છે મા શૈલપુત્રી
 
કરેલા કાર્યોના સૌ શુભ ફળદાયિની
દ્રિતીય નોરતે પૂજાય મા કાત્યાયની દુ:ખ
 
દર્દો ને કષ્ટોની એ હારીણી વેદો
ઉપનિષદો ધારિણી મા બ્રમ્હચારિણી
 
અદ્ભુત એ રૂપને
અદ્ભુત માની છટા
 
ચંદ્ર જેવા શીતળ રૂપવાળી મા
ચંદ્રઘંટ‍ાકાળ પણ ડરે જેના એ રૂપથી
 
મહાકાલની અર્ધસ્વરૂપી મા કાળરાત્રી
પૂજે છે રાત-દિન જેને અઘોરી
 
પૂર્ણ કરે મનોકામના મા મહાગૌરી
ધરવાથી ધ્યાન જેનું વળે મનમાં શાતા
 
જાણે છે જગ જેને નામે મા સ્કંદમાતા
અષ્ટસિધ્ધિ ને નવ-નિધીની એ દાત્રી
 
પામવા સકળને પૂજે મા સિધ્ધિદાત્રી
ઘરે ઘરે "જય અંબે" તણા નાદ ગૂંજે
નવદુર્ગાની નવલી નવરાતે સૌ માને પૂજે.


Rate this content
Log in