Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagat Patel

Others

3  

Jagat Patel

Others

ચંચળ મન...

ચંચળ મન...

1 min
7.2K


શ્વર પણ મારો જીદમાં ચડ્યો લાગે છે..
કિસ્મતની સાથે મારો ઝઘડો ચાલે છે..*
 
હર્યો ભર્યો છે આખો માહોલ ને આજે..
દિલ પર મારા આજે એકલતા સાલે છે..
 
દોષોના ટોપલા કોના માથે હું ઢોળું..
ભાગ્યમાં મળવાનું છે જે, તે ભાલે છે...
 
પ્રેમના ભર્યા આખા એ બજારો મંદીમાં..
તો પણ ઊધારી તો આજે નૈ કાલે છે...
 
મોહરાં બન્યા છે સૌ ભોગોના માનવ મન..
આ 'જગત' પણ જોને નાચે તો પરતાલે છે..


Rate this content
Log in