Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Roshni patel

Inspirational

3  

Roshni patel

Inspirational

શોધ

શોધ

1 min
6.9K


આળસ મરડી ઊભો થા, લે હિંમત તારા હાથમાં.

આરંભ કર યુદ્ધ નો, શોધ નવું કંઈક તારી જાતમાં.

ખંખેરી નાખ ભૂતકાળ તણી પળો ને,

ભરપૂર જીવને તું આજમાં.

તું તને પહેરી નિકળ,શું કામ સંતાય,

દુનિયા ની લાજ માં.

અગન શોધ એવી, જે વંચાય

તારી દરેક વાત માં.

આરંભ કર યુદ્ધ નો,

શોધ નવું કંઈક તારી જાતમાં.......

ફિક્કી શું કામ રહે જીદંગી?

કોઈ સપનું સજાવ તારી આંખમાં.

અંધકાર ની વાતો રહેવા દે,

અગણિત તારલા છે રાત માં,

વિણ પિંજરે કેદ થઈ શું કામ જીવે.?

તું ઊડ ને તારા નોખા આભ માં.

આરંભ કર યુદ્ધ નો,

શોધ નવું કંઈક તારી જાતમાં.....#


Rate this content
Log in

More gujarati poem from Roshni patel

Similar gujarati poem from Inspirational