ઉન્મીલન થી
ઉન્મીલન થી
1 min
216
તારી આંખોના,
ઉન્મીલનથી,
મારી આંખો
ઉન્મેષ ચૂકી જાય
'ને દિલ
સુરાવલીઓ ગાય !
તારી આંખોના,
ઉન્મીલનથી,
મારી આંખો
ઉન્મેષ ચૂકી જાય
'ને દિલ
સુરાવલીઓ ગાય !