બ્રહ્માંડજ
બ્રહ્માંડજ
પિંડ બ્રહ્માંડે ને બ્રહ્માંડ પિંડે,
વસ્તુ વિચારે જો તે અખંડ;
શાં શાથી કો અળગું પડે,
જો સમરસ પિંડ બ્રહ્માંડજ વડે;
જેમ વૃક્ષને પત્ર આવે ને ખરે,
તો સ્વર્ગ નર્ક અખા શું કરે.
પિંડ બ્રહ્માંડે ને બ્રહ્માંડ પિંડે,
વસ્તુ વિચારે જો તે અખંડ;
શાં શાથી કો અળગું પડે,
જો સમરસ પિંડ બ્રહ્માંડજ વડે;
જેમ વૃક્ષને પત્ર આવે ને ખરે,
તો સ્વર્ગ નર્ક અખા શું કરે.