Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ખબર છે તને?
ખબર છે તને?
★★★★★

© Piyush Solanki

Others

1 Minutes   13.8K    6


Content Ranking

જીંદગીના જંગની ખબર છે તને ? 

લાગણીના રંગની ખબર છે તને?

થઈ જશે આખી જીંદગી બરબાદ 

તારા નીકટ શંગની ખબર છે તને ?

ઠારી જાણે તું મોટા મકાન ઈમારતો

દીલમા બળતી આગની ખબર છે તને ?

લઈ તો જાવ છો ફુલ પ્રણય કાજ

વીરહાતુર બાગની ખબર છે તને ?

તલાક તલાક તલાક બહુ થયુ ખુદા 

ઉજ્જડ થયેલ માંગની ખબર છે તને ?

જિંદગી લાગણી પ્રેમ ફૂલ આગ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..