Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Thriller

3  

Jashubhai Patel

Thriller

ગઝલ - માણસ જેવો

ગઝલ - માણસ જેવો

1 min
6.9K


આ માણસ જેવો લાગે છે,

તેથી આડો અવળો ચાલે છે.


ઢાળે ઢાળે જાય ઢળી ને,

સઢ જોઇને નાવ હાંકે છે.


વાતે વાતે ખાતો સોગંદ ને,

સત્યથી દૂર તે ભાગે છે.


કરવા ખુશ ઇશ્વરને તે,

માળાને કરમાં રાખે છે.


હાથ પગ છે આપ્યા તોયે,

સૌની પાસે એ માગે છે.


ચિંતા ગામ આખાની રાખે,

અડધી રાત સુધી જાગે છે.


છેતરે ખુદને ને બીજાને,

કેવો બેસુરો 'જશ' વાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller