Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Sweta Mehta

Others

2  

Sweta Mehta

Others

સ્મરણોનો વંટોળ

સ્મરણોનો વંટોળ

1 min
1.1K


સચવાયેલા સ્મરણોનો વંટોળ
જ્યારે આવતો
સાથે જીવેલી ક્ષણોની
ભરમાર સાથે લાવતો.
 
પામી ગઈ હું તુજને
હવે તને ખોવાનો ડર નથી સતાવતો.
શ્વાસ જ્યારે લંઉ
તુ ઉચ્છવાશમાં પણ આવતો!


Rate this content
Log in