Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nandita Ghediya

Children Stories Tragedy

3  

Nandita Ghediya

Children Stories Tragedy

પરિવર્તન

પરિવર્તન

1 min
299


નીરસ બનતી આ જીંદગીમાં, 

હવે આનંદમાં કોઈ રસ નથી,


બદલાઈ છે પરિભાષા સંબંધની સમય સાથે, 

હવે થયું છે મંદ આકર્ષણ મોસાળનું,


પહેલા હતા આતુર વેકેશન માટે જે બાળકો, 

આજે ઓસરી ગયો ઉમળકો એ બાળકોનો,


નથી હવે ઉમંગ કે હર્ષ મામા કે ફોઈના ઘરનો, 

આજે ઘટ્યા છે પરસ્પરના હેત ને વઘ્યો છે સ્વાર્થ, 


નથી સંભળાતા હવે એ ખેતરો કે ગલીઓનાં સાદ, 

ભુલાયા સારા સંસ્મરણો ને મીઠાં લડાઈ - ઝઘડા, 


વિસરાઈ ગઈ આજે એ બાળવાર્તાઓ, 

ખોવાઇ ગયાં આજે સૌ આ ઈન્ટરનેટની દુનિયામાં,


આજે અભડાઇ ગઈ છે આત્મિયતા, 

હવે પોતાની જાત માટે પણ સમય નથી.


Rate this content
Log in