Khvab Ji
Others
બંધ અાંખે પણ
સપનાં
દેખાય તો છે,
પણ ,
સમજાતાં નથી!
કેમ કે ,
સમજણ તો
ખુલ્લી અાંખો ની
નીપજ છે...!
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ