Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

યાદો ઘાયલ તો કરવાની

યાદો ઘાયલ તો કરવાની

1 min
6.8K


યાદો ઘાયલ તો કરવાની 
આદત છે એની ખરવાની 

ડંખે જ્યારે જખ્મો જૂના 
કાળી બળતરા તો થવાની 

થોડી તો જોઈએ હિંમત 
ઊંડા પાણીમાં તરવાની 

બદલાય જગત આખું છોને 
એ એની એ જ રહેવાની 

સારું ખોટું ભેગુ કરીને 
સામે લાવીને ધરવાની 

જાઓ દૂર ગમે ત્યાં એ તો 
આગળને આગળ મળવાની 

સમજાવો તેને રોજ તમે 
ન કદી 'જશ' પાછી ફરવાની


Rate this content
Log in