Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

આ અરીસાને

આ અરીસાને

1 min
13.9K


આ અરીસાને હવે ગમતો નથી,
તે કહે છે, કેમ તું હસતો નથી?

રોજ ઊઠીને કરે છે વૈતરું,
પણ સહેજે શાંતિથી જપતો નથી.

મેં કહ્યું કે,બોલ તો હું શું કરું?
તો કહે,સારું કશું કરતો નથી.

મેં કહ્યું કે,હું ગમે તે છો કરું,
પણ કદી હું કોઇને નડતો નથી.

તો કહે,તેં આંસુ લૂછ્યા કોઇના,
કેમ તું હમદર્દ ' જશ ' બનતો નથી.


Rate this content
Log in