પ્રેમ એટલે...
પ્રેમ એટલે...
1 min
7.1K
જમુના કિનારે
ગોવાળો સાથે
ગોધન ચારતો
ને... ગેંડી દડો
રમતા રમતા
કાળીનાગને હણી
સૌ હ્રદયમાં
હિંમત ભરતો
એ શ્યામ
એટલે પ્રેમ..