Quotes New

Audio

Forum

Read

Contests

Language


Write

Sign in
Wohoo!,
Dear user,
હરિ હરિ
હરિ હરિ
★★★★★

© Chaitanya Joshi

Others

1 Minutes   13.7K    4


Content Ranking

કથા સાંભળીને કહી દીધું હરિ હરિ.

કથામૃત માત્ર કાને જ પીધું હરિ હરિ.

રોજેરોજ સાંભળવાનો ક્રમ અમારો,

નીકળ્યું બીજા કાનેથી સીધું હરિ હરિ.

ના ઊતરી લેશમાત્ર વ્યવહારમાં કદી,

મહારાજને પરત કર્યું બધું હરિ હરિ.

અનેક અંતરાયો મારે ઘરસંસારના,

હું ધર્મમાં આગળ કેમ વધું હરિ હરિ.

વ્યાસ શું જાણે વેદના અમ જેવાની,

હાથ જોડાવતી છે પુત્રવધૂ હરિ હરિ.

કથામૃત ગ્રહણ વ્યવહાર ઘરસંસાર ભક્તિ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..