Rahul Bathvar

Others


2  

Rahul Bathvar

Others


ગયાં,

ગયાં,

1 min 7.1K 1 min 7.1K

બે ઘડી આવ્યા ને મહેફીલ મા સૌ વાહ વાહ કરી ગયાં,
અમે તો તુંટેલા જ હતા યાર,
એ આવી ને ઝખ્મો પર નમક નાખી ગયા.

આશા હતી કે કોઈક તો આવસે આંશું લુંછવા,
પણ બધા રૂમાલ ખેંચી ગયાં,
મારી આ તન્હાઈની સૌ મહેફીલ માણી ગયાં.

માંડ માંડ ઉભો થયો હોંસલો એકઠો કરીને,
ત્યાં તો ધક્કો મારી ગયાં,

જીવવાની આશા તો હજી ઘણીયે હતી,
પણ એ બધા તો જીવતે જીવતો મારી ગયાં.

જીંદગી ના કાંઠે ચાલ્યો ખુબ જ કાળજી પૂર્વક,
"સમુંદર" નજીક આવ્યો તો સૌ ધક્કો મારી ગયાં.

 


Rate this content
Originality
Flow
Language
Cover Design