Meena Mangarolia

Others


2  

Meena Mangarolia

Others


અમાસ

અમાસ

1 min 1.2K 1 min 1.2K

અણગમતી તોય
ગમતી અમાસ...

જે પાંપણોનાં
પલકારામાં રહેતી...

સપનાઓ આવે મને
પાંપણોની પાસ...

અંતરનો ચાંદ
મારો રહ્યો અધૂરો...

હસતાં નયણાં એ
પરોવ્યાં મોતીડાં...

આ મેઘલી
અમાસની રાતે...


Rate this content
Originality
Flow
Language
Cover Design