દસ દરવાજા
દસ દરવાજા
1 min
6.9K
મુશ્કેલીના ટાણે, ખુલશે દસ દરવાજા,
માફી માંગી લેજો, મળશે દસ દરવાજા.
તોડી છે દીવાલો અંધારાની મેં પણ,
સૂરજના કીરણથી, જડશે દસ દરવાજા.