Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anil Vala

Others

3  

Anil Vala

Others

એક ગંભીર ગીત

એક ગંભીર ગીત

1 min
6.8K


ચાર દિનોં કી યે ચાંદની ફીર તો સબ અંધેરા,
ગંજીફાની રાણી ભેગા શું ફરવાનાં ફેરા ?

બાવન ગજની ધજા ધરુજે બાવન પત્તે મ્હેલ બધાં;
ભીખારી સપનાં આગળ કેમ નાખવી ટ્હેલ?

અડકો દડકો રમે અહીં તો સાંપ અને સપેરાં...
આ ગંજીફાની રાણી ભેગાં શું ફરવાનાં ફેરાં ?

ફૂંક એક મારીને કરવું જમીનદોસ્ત એ સ્હેલ;
મૂહુર્ત જોયાં વિના કેમની શણગારી તેં વ્હેલ ?

રૈન નહીં નહીં ચૈન કશું સોવતનાં અહીં બસેરાં..
ગંજીફાની રાણી સાથે શું ફરવાનાં ફેરાં ?


Rate this content
Log in