Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

3  

Jashubhai Patel

Others

ચાંદલિયો

ચાંદલિયો

1 min
6.6K


જોને આ ચાંદલિયો કેવું રંજાડે છે ,

પેલી વાદળીને જોને કેવું છંછેડે છે .

લાજ પણ નથી મૂઆને જરીયે ,

ઘૂંમટો ઊંચો કરી કરીને જુએ છે ,

બેશરમ ને નફ્ફટ પણ એ એવો ,

ઘડીએ ઘડીએ તેના મુખને ચૂમે છે .

શરમથી બિચારી થઇ પાણી પાણી , 

તે પાલવમાં તેના મુખને સંતાડે છે .

તોયે હજુય ધરાય છે ક્યાં રોયો ,

ફરી ફરીને એનો પાલવ ખેંચે છે .

જા મૂઆ અહિંથી આઘો આઘો ,

કહી 'જશ' વાદળી તેને ધમકાવે છે


Rate this content
Log in