Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pinky Shah

Tragedy

3  

Pinky Shah

Tragedy

છત બની ઊભી

છત બની ઊભી

1 min
386


છત બની ઊભી

હું વરસોથી

આ ઘરની

દીવાલ છું હું.


તોયે બાવળ

ઠુઠું બની

રહી ગઈ છું

રસોઈ, સ્કૂલ ને

સમાજની ઊર્જા

આપી રહી ગઈ હું.


બાળકો, પતિ

ઘરનો પ્રત્યય

બની ગઈ છું હું.


પરિવાર ને

પોતીકો રાખવા

બેવડ બની

રહી ગઈ હું,


આથમતી

સંધ્યાના અંધારે

જિંદગીને પકડવા

મથી રહી હું,


સબંધોના

બંધનોને આખરે

જોડીને ગુંથીને

નિભાવતી રહી હું.


અનરાધાર વરસવા

છતાંયે કોરીધાકોર

બની રહી ગઈ હું!


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy