Khvab Ji
Others
હે તડકા !
તને ઘર માં
પ્રવેશતાં કોણ રોકે છે , દીવાલ ?
તડકો કહે--
ના,
બંધ બારણાં !
પાનની પિચકારી
શ્વાસ ઉચ્છવા...
માનતા
અપરાધભાવ
કૂવો
અંધારું
ઉજાગરા કે જાગ...
દીપોત્સવ
સરનામું
જન્મ દિવસ