Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

2  

Kiran shah

Others

સરલ... સાદગી..

સરલ... સાદગી..

1 min
6.7K


આંખ બંધ કરું ને ચિત્ર તારું તરવરી ઊઠે.
તારા ઘુંટણ સુધી લહેરાતા કેશ…
સાગર જેવી ગહેરી આંખો…
માસૂમ ચહેરો…
દાડમની કલી જેવી દંતાવલી…
ગુલાબની પંખડી જેવા ગુલાબી ઓષ્ઠ.
મુશ્કાન તારી મનમોહક…

નજર બાંધી રાખતી તારા રૂપ પર…
ગજગામિની… મલપતી ચાલ…
મનમોહિની… તારી એક નજર…
નજર ઝુકાવી… જોવાની એ દ્રશ્ટી?
ઘાયલ બન્યો આ તારા રૂપ પર…
ના કોઈ બનાવટી શિંગાર…
ના કોઈ શણગાર…
છતાં તારું રૂપ લાગતું અપ્રિતમ.

સાદગી તારી ખૂબ ગમતી.
ભાલ પર કુમકુમ બિંદીયા જાણે ચમકતો સૂર્ય.
તારા કેશ લહરાયને થઈ સંધ્યા…
મુખ તારું પૂનમનો ચાંદ…
આ સરલ… સાદગી… તારી.

ઘાયલ બન્યો…
દિવાનો તારા પ્રેમમાર્ગનો…
એક નજર તારી…
જાન કરું કુર્બાન… મારી પ્રિયા…!


Rate this content
Log in