Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Classics Drama

3  

Meena Mangarolia

Classics Drama

સંકેત

સંકેત

1 min
6.5K



ભાવિનાં અનેક સંકેતો,

શમણાંની સોડમા ઇશારા,

કરે છે...

આજની અલબેલી ઉષાના,

સોનેરી કિરણોમાં અનેક મનની,

મૂંઝવણો મારા હૃદય પર,

ધીમે ધીમે ટકોરા મારે છે...

અંતરના આંગણે પણ,

અવિરત મૂંઝવણો અને,

ઉદાસીનતા વધતી જાય છે.

જે ઉદાસીનતા આ વસંતની

પાનખરમાં પણ ઘનઘોર,

ચિંતાના વાદળો ઘેરી લાવે છે...


Rate this content
Log in