Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Jadav Nareshkumar Motilal

Others

3  

Jadav Nareshkumar Motilal

Others

ફુલ ગુલાબી શિયાળાનું ગીત

ફુલ ગુલાબી શિયાળાનું ગીત

1 min
6.9K


ચાલને થોડા નિંદરમાંથી બહાર આવીએ

ને પેલા કુમળા તડકાની મોજ માણીએ

જોને આજે ય કેવો ઊગ્યો છે ગુલાબી શિયાળો

ચાલને ગુલાબી ઠંડીની જરા મ્હેંક લઈએ

કેવા વરસાવે છે, સાવ ઝાકળભર્યા ભીના કિરણો એ

ચાલને પલળતા પલળતા થોડા ભીંજાઈ જઈએ

એટલે જ મજા છે કંઈ ઓર છે ગુલાબી તડકાની

ચાલને હૈયામાં આપણે મજાની સુવાસ ભરી દઈએ

અરે ક્યારની વાટ જોઈ ઊભો છે, આ શિયાળો

ચાલને પ્રેમથી એને જરા વધાવી લઈએ


Rate this content
Log in