દુલ્હન
દુલ્હન
તું આજ દીવાની જયોત
ઝગમગે....
તું આજ દુલ્હાની જેમ
દમકજે......
દુલ્હનનો સેંથો તું પૂરજે,
કંકણ કંગન તું ઉતારજે,
નેણલેથી નજરો ઉતારજે,
રુપ સોણલા નીરખજે,
વરસોના ઓરતા
પૂરા કરજે...
એક ચંદન ટીકો ભાલે
લગાવજે...
દુલ્હનને પ્રેમથી બાંહો
માં સ્વિકારજે ..
.