Akha Chhapa

Classics


0  

Akha Chhapa

Classics


અનુપમ

અનુપમ

1 min 125 1 min 125

સ્તુ અનુપમ છે તે માંય,

તો તે કૈયેં કેમ ઉપાય;

ઉપમા સર્વ છે માયા વડે,

તે તો કૈવલ્ય નૈં અડે;

અખા વસ્તુ ગુંગાનો ગોળ,

ત્યાં ઉપમા તે માયાની ટોળ.


Rate this content
Originality
Flow
Language
Cover Design