Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jashubhai Patel

Others

2  

Jashubhai Patel

Others

કશું બોલ્યાં નહિ

કશું બોલ્યાં નહિ

1 min
6.7K


અમે પૂછ્યું નહિ, તમે કશું બોલ્યાં નહિ,
કદમ બન્યાં સ્તબ્ધ, ડગલું પણ ચાલ્યાં નહિ.

મનની વાત રહી ગઇ બધી મનમાં અમારા,
આંખો બોલી, પણ હોઠ તો હલ્યાં નહિ.

કહેવું તો હતું કેટલું બધું પ્રિયવર તમોને,
પણ શબ્દો મુખમાંથી, બહાર નીકળ્યાં નહિ.

સમજી જ ના શકાઇ, તમારા દિલની વાત,
હૈયાનાં બંધ દ્રાર, તમે કદી ખોલ્યાં નહિ.

લાગણીમાં તરબોળ હતી એ આખરી વેળા,
પછી તો 'જશ' આપણે કદી મળ્યાં નહિ.


Rate this content
Log in