રાધાજી
રાધાજી
1 min
6.9K
રાધાજીની આંખોમાં બારેમાસ ચોમાસું,
અને બારેમાસ મેઘધનૂષી સપનાઓ.
સપનાઓમાં કાનાજીની છે યાદો,
અને તોય કયા કરે છે રાધાજી ફરિયાદો..