Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

3  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Drama

ધ્યાન કરો....

ધ્યાન કરો....

1 min
166


જેને હૃદયથી યાદ કરો

ન એની ફરિયાદ કરો,


શ્વાસે શ્વાસે સ્મરણમાં

એના નામનો રિયાઝ કરો,


બહાર ભટકન બંધ કરી

ભીતર કોર પ્રયાણ કરો,


છે એક જ પ્રભુને પ્રાર્થના

જગમાં સૌનું કલ્યાણ કરો,


ઈશ્કમાં આંસુઓ વહાવી

પાકી પ્રેમની બુનિયાદ કરો,


લડત બંધ તો જીત પાક્કી

તલવારો સઘળી મ્યાન કરો,


પામવું હોય જો "પરમ"

"પાગલ" થઈને ધ્યાન કરો!


Rate this content
Log in

Similar gujarati poem from Drama