ક્ષેત્રફળ
ક્ષેત્રફળ
1 min
13.1K
છાલકનું ક્ષેત્રફળ
માપી ન શકાય,
કેમ કે, છાલક તો
જળ-ગતિનો
છણકો છે....!
છાલકનું ક્ષેત્રફળ
માપી ન શકાય,
કેમ કે, છાલક તો
જળ-ગતિનો
છણકો છે....!