Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Drsatyam Barot

Others

3  

Drsatyam Barot

Others

માનવી તરત નીકળે

માનવી તરત નીકળે

1 min
13K


માનવી કાજ જેને વખત નીકળે.,

બૂમ પાડો હસીને તરત નીકળે.


આ જનમ ને મરણ ને સદા પામવાં,

કેટલાં એ યુગોથી જગત નીકળે.


તાગ મળતો નથી કોઇ ને સ્વર્ગનો,

જે ગયું ક્યાં હજીયે પરત નીકળે?


તાગ લેવા ગયા જે બધા પ્રેમનો,

માનવી એ બધાં તો ભગત નીકળે.


ઝેરનાં પારખાં હોય ના વાલમા,

ચાખવા જે ગયું એ મરત નીકળે.


બાંધતું જે પરાણે સદા પ્રીતડી,

કાયમી એ જ સાલું ગલત નીકળે


Rate this content
Log in