Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Others

2  

Kiran shah

Others

તારી સાથે

તારી સાથે

1 min
7.1K


પગલાં ભર્યા આજ તારી સાથે.
વચન દીધા સાત તારી સાથે.
 
કદમથી કદમ મીલાવ્યા હવે,
જિંદગીની સફર જ તારી સાથે.
 
સુખ દુખના સાથી બન્યા આપણે,
ઈચ્છાઓનું આકાશ તારી સાથે.
 
હાથમાં હાથ પકડી ચાલ્યા,
મંજિલ આવી નજર તારી સાથે.
 
પડધા પડયા કરે સ્નેહના,
કર્યો વ્યાપાર પ્રેમનો તારી સાથે.
 
વાવ્યાને ઉછેરયાં કાંઈ છોડ આ,
લાગણીનું કર્યું વાવેતર તારી સાથ.
 
મનનાં સંબંધોને કર્યા ગુણાકાર,
કાજલ જીતી આજ સ્નેહને તારી સાથ


Rate this content
Log in