Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dharmesh Palsana

Others

2  

Dharmesh Palsana

Others

સઘળું પોલંપોલ

સઘળું પોલંપોલ

1 min
7.1K


જિંદગીની અજબની આ હોડ છે,
જીતવા હર કોઇની આ દોડ છે.

લાગણીની વાત ના કરશો અહીં,
બસ અહીં તો સઘળુ પોલંપોલ છે.

વેદના વેઠી કશું હાંસલ ન થ્યું,
હાસ્ય ફેલાવું હવે એ શોખ છે.   

કોશિષો સમજાવવાની ચાલુ છે,
શક્ય છે એની નિયતમાં ખોટ છે.

ફુટપાથે કફન વેચાશે જરૂર,
જિંદગીથી સસ્તું જગમાં મોત છે.


Rate this content
Log in