Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ઇશ્વર
ઇશ્વર
★★★★★

© Akha Chhapa

Classics

1 Minutes   168    9


Content Ranking

ખાટા થઇને નહિ ખટી વલો,

કાં ઘાટા થઈ ગોવિંદથા ટલો;

એક મેલો મંત્ર ને બીજો કુતર્ક,

સાધકને મુખે મૂકે નર્ક;

અખા ઇશ્વરને નહીં છેતરે,

લાંબો દાંતો વેલો ખરે.

OLD CLASSIC અખો છપ્પા તત્વજ્ઞાન

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..