પંડ પખાળે પૂજે પાણ
પંડ પખાળે પૂજે પાણ
પંડ પખાળે પૂજે પાણ.
મનમાં જાણે હું તે જાણ;
આપે આતમ બારે ભમે,
મુરખ સામું માંડી નમે;
ડાહ્યો પંડિત થઈ આદરે,
તે અખા ધાર્યું કેમ કરે.
પંડ પખાળે પૂજે પાણ.
મનમાં જાણે હું તે જાણ;
આપે આતમ બારે ભમે,
મુરખ સામું માંડી નમે;
ડાહ્યો પંડિત થઈ આદરે,
તે અખા ધાર્યું કેમ કરે.