Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
વૃક્ષો આજે વિચારે....
વૃક્ષો આજે વિચારે....
★★★★★

© Chaitanya Joshi

Others

1 Minutes   12.8K    2


Content Ranking

'વૃક્ષો' ચડ્યાં આજે વિચારે, 

માનવ માનવને કાં મારે ?

સૌથી અધિક બુદ્ધિમત્તાને,

તોય ગ્રહી રહે હથિયારે ?

શ્રેષ્ઠ સર્જન મનાતું ઇશનું, 

રખે એળે ગયું અવતારે !

'વૃક્ષભક્ષી' વૃક્ષ જોયું કદી ?

માનવજાતને એ ધિક્કારે !

નિજને ના રક્ષનારા એ,

શાને 'વૃક્ષ બચાવોના' નારે ?

વૃક્ષો પોકાર કાવ્ય

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..