Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagat Patel

Others

2  

Jagat Patel

Others

તે જગાડે, તે સુવડાવે

તે જગાડે, તે સુવડાવે

1 min
1.1K


સવાર પડતાંજ માથે હાથ ફરાવી જગાડે,
બાળગીતો ગાતાં પાટલે બેસાડી નવડાવે...

તૈયાર કરી એનાં મનનો રાજકુમાર બનાવે,
જગન્નાથ જગદીશ પાસે પ્રાર્થના ગવડાવે...

રમત રમતમાં થાય કોઈ મીઠા ઝઘડા તો,
બાળકનાં ઘડતરનાં ભાગ રૂપે ખખડાવે...

સૂરજ તપે ને શોધતી એ હાથ જાલી,
સમય થાય એટલે પાસે લઈ ખવડાવે...

જગતથી અજાણ ને મસ્તીમાં મશગૂલ,
બાળવાર્તા કરી માથે હાથ ફરાવી સુવડાવે...


Rate this content
Log in