Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nilesh Vora

Inspirational

4  

Nilesh Vora

Inspirational

હસી પડ દોસ્ત

હસી પડ દોસ્ત

1 min
13.9K


હસી પડ દોસ્ત, તારે રડવાનું નથી,

કે રડવાથી તને કંઇ મળવાનું નથી.


સમજદારીની અપેક્ષા હજી શા માટે ?

સમજે એવું જગમાં કોઇ જડવાનું નથી.


ઉપરથી કરે છે સૌ દંભ દુનિયાભરનો,

મારી ચિંતાના ખાડામાં કોઇ પડવાનું નથી.


એક જ ઉમેદ 'નિલ' કે ઉઠી જવાનું એક દિન,

જીવનભર આ દુનીયામાં કંઇ સડવાનું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational