Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
સાચી સહેલી
સાચી સહેલી
★★★★★

© Himanshu Mecwan

Others

1 Minutes   6.6K    5


Content Ranking

બસ તારા નામે લખેલી છે,
આ જેટલી પણ વધેલી છે.

એક તારો સાથ મેળવવા; 
જિંદગી ઘણી સાચવેલી છે.

એકવાર તો વિશ્વાસ કરી જો; 
જાત તારા નામે જ ઘેલી છે.

મારવાની ઉતાવળ નથી મને,
ખૂદાએ બાજી બંધમાં ખેલી છે.

ઘરોબો હોય જીવન સાથે પણ;
મૌત જ આપણી સાચી સહેલી છે.

ગઝલ

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..